US firearms export restrictions

યુનાઇટેડ સ્ટેટ્સ, સંયુક્ત રાજ્ય અમેરિકા કે અમેરિકા તરીકે સામાન્યપણે સંદર્ભમાં લેવાતું ધી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પચાસ રાજ્યો અને એક સંઘીય જિલ્લાનું બનેલું સંઘીય બંધારણીય પ્રજાસત્તાક છે.દેશ મુખ્યત્વે મધ્ય ઉત્તર અમેરિકામાં આવેલો છે, જ્યાં …
યુનાઇટેડ સ્ટેટ્સ, સંયુક્ત રાજ્ય અમેરિકા કે અમેરિકા તરીકે સામાન્યપણે સંદર્ભમાં લેવાતું ધી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પચાસ રાજ્યો અને એક સંઘીય જિલ્લાનું બનેલું સંઘીય બંધારણીય પ્રજાસત્તાક છે.દેશ મુખ્યત્વે મધ્ય ઉત્તર અમેરિકામાં આવેલો છે, જ્યાં તેના 48 સમીપ-વર્તી રાજ્યો અને પાટનગર જિલ્લો વોશિંગ્ટન ડી.સી. પ્રશાંત મહસાગર અને એટલાન્ટિક મહાસાગરની વચ્ચે આવેલા છે, જેમની ઉત્તરમાં કેનેડા અને દક્ષિણમાં મેક્સિકોની સરહદો છે. અલાસ્કાનું રાજ્ય ખંડની ઉત્તર-પશ્ચિમે આવેલું છે અને તેની પૂર્વમાં કેનેડા અને પશ્ચિમમાં બેરિંગની સામુદ્રધુનીની પેલે પાર રશિયા આવેલું છે. હવાઈ રાજ્ય પ્રશાંત મહાસાગરના મધ્યમાં આવેલો દ્વીપસમૂહ છે.દેશના કેટલાંક પ્રદેશો કેરેબીયન સાગરમાં અને પ્રશાંત મહસાગરમાં પણ આવેલા છે.
આમાંનો ડેટા: gu.wikipedia.org